કુવાડવા 108 ની અલૌકિક કામગીરી

1
કુવાડવા 108 ની અલૌકિક કામગીરી
કુવાડવા 108 ની અલૌકિક કામગીરી

સુઝબુઝથી કરાઈ નોર્મલ ડીલવરી

Subscribe Saurashtra Kranti here

108 ને ઈમરજન્સી કોઈ આવતા જ માલીપાસણ ગામે જમુનાબેન સિધ્ધરાજભાઈ જાદવને ડીલવરીનાં સમય હોય અને ફોન કરતા 108 સમયસર સ્થળ પર પહોંચી તેને લઇ રવાના થતા એને રસ્તામાં ગ્રીનલેન્ડ ચોકડી પર પહોંચતા જાણ થઇ કે બાળક ઉંધુ હોય અને ડીલવરી ખૂબ જ સુજ બુજ અને 108 કોલ સેન્ટરનાં ડો.વિષ્ણુ પટેલ સર દ્વારા ટેલીફોનીક માર્ગદર્શન હેઠળ કુશળતા પૂર્વક ડીલવરી કરાવી હતી.

Read About Weather here

કુવાડવા 108 નાં EMT જગદીશ બાવળીયા અને ગ્રીનલેન્ડ ૧૦૮ નાં EMT કોમલબેન સોનારા સદાન સારવાર આપી અને નોર્મલ ડીલવરીથી બાળક તથા તેના માતાને સંપૂર્ણ સાનુકુળતા રીતે હોસ્પિટલ પર પહોંચાડતા અને તેના પતિ સિધ્ધરાજભાઈએ કુવાડવા 108 નો આભાર વ્યક્ત કર્યો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleલોકોને રોજનાં રૂ. 20,30 હજાર કમાવવાની લાલચ આપી રૂ. 67.91 લાખની છેતરપીંડી કરનાર ઝડપાયા