આપઘાતનું કારણ અંકબંધ ; બહાર ગામથી પરત ફરેલા પરિવારે પુત્રીનો મૃતદેહ લટકતો જોતા શોકમાં ગરકાવ
કુવાડવા ગામે આંબલીવાળી શેરીમાં રહેતી 20 વર્ષીય કુંભાર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. કુવાડવા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા ગામે આંબલીવાળી શેરીમાં રહેતી ધારાબેન રમેશભાઈ ચૌહાણ ( ઉ.વ 20) નામની કુંભાર યુવતીએ પરિવારજનો બહાર ગયા હોય, ત્યારે પંખામાં કપડાં સુકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
Read About Weather here
કુવાડવા ગામના સરપંચ સંજય પીપળીયાએ જાણ કરતા કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.પી.નિમાવતે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here