ધ સનમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર, આ ખૌફનાક ઘટના મેકિસકો સિટીના Tlahuac વિસ્તારમાં થયો. પીડિત બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે પાલતૂ કુતરાએ જ તેમની પુત્રીનું યૌન શોષણ કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
તમને જણાવી દઇએ કે મહિલા પોતે પોતાની પીડિત બાળકીને લઇને પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. ઉત્ત્।રી અમેરિકા ને દેશ મેકિસકો થી એક હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે.
આરોપ છે કે અહીં એક પાલતૂ કુતરાએ પોતાની જ માલકિનની ૯ વર્ષની પુત્રીનો રેપ કરી દીધો. પોલીસે આરોપી કુતરાની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ગણા એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે મહિલા પોતાના પતિને બચાવવા માટે રેપનો આરોપ પાલતૂ કુતરા પર લગાવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાલતૂ કુતરાને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને પીડિત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે. અત્યારે તેનો મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી કેસને ઉકેલવામાં મદદ મળશે.
પીડિત બાળકીની માતાએ જણાવ્યું કે દ્યટનાના સમયે તેની બાળકી સાથે ઘરમાં ફકત તેનો પાલતૂ કુતરો જ હતો. પાલતુ કૂતરાએ જ તેની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો છે.
Read About Weather here
પોલીસે કુતરા ઉપરાંત પીડિત બાળકીના સાવકા પિતા અને મહિલાના પતિની પણ ધરપકડ કરી લીધી છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે પોલીસનું કહેવું છે કે મહિલાના નિવેદન પર વિશ્વાસ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here