કાળીપાટ ગામ અને વિશ્વકર્મા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલા સહીત ૧૫ ની ધરપકડ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

આજીડેમ અને તાલુકા પોલીસ બે સ્થળો એ દરેડો પાડી રૂ. 40 હજારની રોકડ કબજે કરી

શહેરની ભાગોળે ભાવનગર રોડપર આવેલા કાળીપાટ ગામે અને 150 ફૂટ રીંગરોડ પર વિશ્વકર્મા સોસાયટી માં જુગાર રમતી પાંચ મહિલા સહીત 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ કાળીપાટ ગામ બસ સ્ટેન્ડની સામે રહેતી મહિલાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસે દરેડો પાડતા ઉપરોક્ત સ્થળે જુગાર રમતી ભાવના રાજેશ બારેય, શારદા દીપક બાવરીયા, શોભા રમેશ રાઠોડ, જગદીશ મેરામ મેર, રમેશ જીવરાજ બાવરીયા, રમેશ વસરામ રાઠોડ, દીપક દરેસ ચાડપા, મુકેશ માધવ ગોવાણી સુભાળે જીવરણ એન્ધાણી દીપક દેવજી બાવરીયા, સહીત 10 શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડ રૂ.32360 કબજે કર્યો છે.

Read About Weather here

જયારે બીજા દરોડોમાં 150 ફૂટ રીંગ રોડ આવેલા વિશ્વકર્મા સોસાયટીમાં જુગાર રમતી ગીતા બલુ મક્કા, દંસા ડાયા ડાવેરા, નારણ કાનજી રૂકડિયા, લાલનગર નારદગર મેઘનાયી, ભરત રેયા ફાગલીયા સહીત પાંચ શખ્સોની ધરપક કરી રોકડ રૂ.5210 કબજે કર્યો છે. 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here