કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

તાલુકા પોલીસે હોટલનાં માલિક સહિત 4 શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.63070 કબ્જે કર્યા

શહેરનાં કાલાવડ રોડ પર ન્યારી ડેમ તરફ જવાના રસ્તે ગ્રીન ફ્યુઅલ વેજ.રેસ્ટોરન્ટ નામની હોટલમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ. 63 હજારની રોકડ કબ્જે કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી ન્યારી ડેમ તરફનાં રસ્તે ગ્રીન ફ્યુઅલ હોટલમાં જુગાર રમતા  હોવાની હકીકત મળતા તાલુકા પોલીસનાં પી.આઈ જે.વી. ધોળાની સુચનાથી પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતનાં સ્ટાફે દરોડો પાડતા હોટલનાં માલિક સંજય સૂર્યકાન્ત વ્યાસ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી હોટલનાં રૂમમાં જુગારનાં સાધનો પુરા પાડી

Read About Weather here

જુગાર રમાડતો હોવાની પોલીસે હોટલ માલિક સંજય વ્યાસ, ચિંતન રમેશચંદ્ર વ્યાસ, ભાવેશ પ્રતાપ કનપરા તથા હિનાબા મયુરસિંહ ડાભી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. 63070 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ : એનએસયુઆઇ આકરા પાણીએ
Next articleશ્રાવણ પહેલા રાજકોટ ગ્રામ્યમાં જુગારની મૌસમ ખીલી