કરોડોના જથ્થામાં દારૂ-બિયરનો નાશ કરતી શહેર પોલીસ

કરોડોના જથ્થામાં દારૂ-બિયરનો નાશ કરતી શહેર પોલીસ
કરોડોના જથ્થામાં દારૂ-બિયરનો નાશ કરતી શહેર પોલીસ

રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન પ્રોહીબીશના ગુન્હામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 169 ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીન સહિત કુલ 35805 જેની કિ.રૂ 1,46,60,329 તથા ઝોન 1માંથી 309 ગુન્હામાં 41337 બોટલ તથા ઝોન-2 હેઠળ 216 ગુન્હામાં 7103 બોટલ દારૂ ઝડપાયો હતો. શહેરમાં કુલ 694 ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ 84245 બોટલ દારૂ જેની કિં. 2,84,42,761નો દારૂ થતા બિયરનો જન્થો કોર્ટના હુકમ મેળવી શહેરના સોખડા ગામ અને નાકરાવાડીની વચ્ચેની સીમ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here