કરિશ્મા-વરુણનાં મેરેજ

કરિશ્મા-વરુણનાં મેરેજ
કરિશ્મા-વરુણનાં મેરેજ
ફોટોઝમાં કપલ એકદમ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. કરિશ્મા અને વરુણ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેના મંગેતર વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

કપલના વેડિંગ ફંક્શન 3 ફેબ્રુઆરીથી શરુ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેણે હલ્દી સેરેમનીના ફોટો શેર કર્યા છે.કોવિડ પ્રોટોકોલને લીધે આ લગ્નમાં ઘણા ઓછા મિત્રોને આમંત્રણ આપ્યું છે.

Read About Weather here

કરિશ્મા-વરુણનાં મેરેજ કરિશ્મા-

કરિશ્માનો લાઈફ પાર્ટનર વરુણ મુંબઈનો રહેવાસી અને બિઝનેસમેન છે. તે ‘VB કોર્પ’ નામની કંપનીમાં ડિરેક્ટર છે. વરુણે પોતાનો અભ્યાસ કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાંથી કર્યો છે. આ બંનેની પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડથી થઈ હતી. એ પછી કરિશ્મા અને વરુણ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આશરે દોઢ વર્ષ સુધી ડેટ કર્યા પછી કપલે ગયા વર્ષે દુબઈમાં એક પ્રાઈવેટ ફંક્શનમાં સગાઈ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here