કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા…!

કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા…!
કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા…!
મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર આફરીન થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમની સાથે 50 ખેલૈયા ઝુમી ઉઠયા હતા. કલાના કામણથી હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખૂબ પ્રભાવિત થયા હતા.

કચ્છી ગાયિકા પર હોલિવૂડ સ્ટાર ફિદા…! કચ્છી
પ્રીતિ વરસાણી સાથે ટોમ ક્રૂઝ

Read About Weather here

અન્ય હોલિવૂડ કલાકારો ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here