કચ્છી કેસર બ્રાન્ડને લોકપ્રીય બનાવવા કેન્દ્રનુું રસપ્રચુર આયોજન

કચ્છી કેસર બ્રાન્ડને લોકપ્રીય બનાવવા કેન્દ્રનુું રસપ્રચુર આયોજન
કચ્છી કેસર બ્રાન્ડને લોકપ્રીય બનાવવા કેન્દ્રનુું રસપ્રચુર આયોજન
દેશ વિદેશમાં વિખ્યાત ગીર સોરઠની કેસર કેરીના સ્વાદનું માત્ર ભારત નહી વિશ્ર્વ ભરના લોકોને વર્ષોથી ઘેલુ લાગ્યું છે. ત્યારે કચ્છમાં બારે માસ પાકતી કેસર કેરીને ગીર કેસરની જેમ વિશ્ર્વ વ્યાપી લોકપ્રીય બ્રાન્ડ બનાવવા કેન્દ્ર સરકારે સચોટ આયોજન કર્યું છે. ખાસ બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર કચ્છી કેસરના પ્રોજેક્ટ પાછળ કરોડોનુ રોકાણ કરનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રાલયના અધીક સચીવ અભીલક્ષ લીખીએ જણાવ્યું હતું કે, કચ્છી કેસરના બ્રાન્ડ તરીકેના વિકાસ અને ખેડૂતોની આવક વધરાવ માટે કચ્છનો કેન્દ્રના બાગાયત વિકાસ કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે. આવનાર વર્ષોમાં 200 કરોડનું રોકાણ કરવાનું  સરકારનું લક્ષ્યાંક છે આ કાર્યક્રમ હેઠળ કચ્છી કેસર કેરીના ઉત્પાદનના દરેક તબક્કા સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ માર્કેટીંગ અને બ્રાન્ડ નેમ આપવાની સમગ્ર પ્રકીયા હાથ ધરવામાં આવશે.

Read About Weather here

કચ્છના બાગાયત વિભાગના અધિકાીરોએ જણાવ્યું હતું કે, કચ્છી કેસરની વિકાસ અત્યારે નહીવત છે માટે વિમાન માર્ગે વિદેશ મોકલવા એર કાર્ગો સુવિધા ઉભી કરાશે. પેક હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં આવી રહ્યા છે.સ્વાદમાં કચ્છી કેસર ગીરની કેસરથી અલગ છે. ખેડૂતોને અલગ તાલીમ પણ અપાઇ રહી છે. કચ્છમાં અત્યારે 10 હજાર 500 હેક્ટર જમીન પર  કચ્છી કેરી ઉગાળાવવમાં આવે છે. દર વર્ષે 70 હજાર ટન કેરી પાકે છે. અને 5 હજાર ખેડૂતો રોજી રોટી મેળવે છે. હવે કચ્છી કેરીનું વિદેશમાં વિકાસ વધારવા મોટે પાયે આયોજન થઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here