કંગના એ પોતાના જ વખાણ કર્યા…!

કંગના એ પોતાના જ વખાણ કર્યા…!
કંગના એ પોતાના જ વખાણ કર્યા…!
કંગનાએ સો.મીડિયામાં ‘લૉક અપ’ની સફળતા અંગે વાત કરતાં કહ્યું હતું, ‘અનેક સક્સેસફુલ એક્ટર્સ જેવા કે શાહરુખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહે હોસ્ટિંગમાં નસીબ અજમાવ્યું છે, કંગના રનૌત હાલમાં રિયાલિટી શો ‘લૉક અપ’ હોસ્ટ કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની હોસ્ટિંગ સ્કિલ્સ અંગે વાત કરી હતી. કંગનાએ પોતાના ‘સુપરસ્ટાર હોસ્ટ’ ગણાવી હતી.
કંગના એ પોતાના જ વખાણ કર્યા…! કંગના

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે જ એક્ટ્રેસે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર તથા રણવીર સિંહ જેવા સફળ સ્ટાર્સ હોસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા હોવાનું કહ્યું હતું.પરંતુ માત્ર શ્રી અમિતાભ બચ્ચનજી, સલમાન ખાનજી તથા કંગના રનૌત જ એક સુપરસ્ટાર હોસ્ટ બનવાનું આ ગૌરવ મેળવી શક્યા છે. આ લીગમાં સામેલ થવા માટે મારી જાતને લકી માનું છું.’તેણે આ વાત ચોખ્ખી રીતે ના કહેવી પડત, પરંતુ ઈર્ષ્યાળુ મૂવી માફિયા મને તથા મારા શોને બદનામ કરવા માટે બધું જ કરી રહ્યા છે.

Read About Weather here

આથી મારે જે જરૂરી હતું, તે કરવું પડ્યું અને મને તેમાં કોઈ વાંધો નથી. જો હું બધા માટે સ્ટેન્ડ લઈ શકું છું તો હું મારા માટે પણ લઈ શકું આ જનરેશનની એક માત્ર સફળ હોસ્ટ બનીને મને બહુ જ સારું લાગી રહ્યું છે. કંગના વીકેન્ડમાં ‘જજમેન્ટ ડે’ પર જોવા મળે છે. હાલમાં જ આ શોએ 200 મિલિયન વ્યૂ પાર કર્યા હતા. કંગનાએ પછી ફિલ્મમેકર કરન જોહર પર નિશાન સાધ્યું હતું.’ઉલ્લેખનીય છે કે એકતા કપૂરનો આ શો અલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર રોજ સ્ટ્રીમ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here