ભીસમાં મુકાયેલી સરકારે તપાસનો આદેશ આપ્યો: રાતે ફરજ પર રોકાયેલી ગયેલી મહિલાની મંત્રીની કચેરીમાં જ લાજ લુંટી લેવાઈ: આ દેશની સંસદમાં જાતિય સતામણી અને છેડતીનાં બનાવ સામાન્ય
ઓસ્ટ્રેલીયાની સંસદની અંદર એક મંત્રીની કચેરીમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટનાથી સરકાર ખળભળી ઉઠી છે અને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલીયાની સંસદ વિકૃત મગજનાં સાંસદો અને મંત્રીઓનો અડ્ડો બની ગઈ છે. મહિલા સાંસદો અને સ્ટાફની મહિલાઓ સાથે ગંદી હરકતો, જાતિય સતામણી અને હેરાનગતિની ઘટનાઓ હદ વટાવી રહી છે.
એક અહેવાલમાં એવો ચોકાવનારો ખુલ્લાસો કરવામાં આવ્યો છે કે, મહિલા સાંસદો અને સ્ટાફ પૈકી 63 ટકા મહિલાઓની જાતિય સતામણી થયાની ઘટનાઓ બની છે. સંસદ વિકૃતોનો અડ્ડો બની ગઈ છે.
તાજેતરમાં તો દેશઆખાને માટે શરમજનક ઘટના સંસદમાં બની છે. બ્રિટની ઇગીન્સ નામની મહિલા કર્મચારી રાતે ફરજ પર હતી ત્યારે એક મંત્રીની કચેરીમાં જ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
Read About Weather here
તેના આક્ષેપને પગલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે દેશભરમાં દેખાવો શરૂ થયા છે અને સંસદમાં સુધારા લાવવા લોકો માંગણી કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here