ઓપન સૌરાષ્ટ્ર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વિજેતાઓને મેડલ અને સર્ટીફિકેટ અપાયા

ઓપન સૌરાષ્ટ્ર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વિજેતાઓને મેડલ અને સર્ટીફિકેટ અપાયા
ઓપન સૌરાષ્ટ્ર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વિજેતાઓને મેડલ અને સર્ટીફિકેટ અપાયા


સરગમ કલબ ડીલાઈટ એકેડમી અને રાજકોટ ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસિએશનનાં ઉપક્રમે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ઇન્દોર સ્ટેડીયમમાં યોજાયો હતો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સ્વાગત પ્રચવન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ટૂર્નામેન્ટમાં કુલ 345 ભાઈઓ-બહેનો ખેલાડીએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમમાં ધર્મરાજસિંહ વાધેલા, વિક્રમભાઈ જૈન, જયદિપસિંહ જાડેજા (કોઠારીયા), કેપ્ટન જયદેવ જોશી, ભૂષણભાઈ પંડ્યા, પુષ્પરાજસિંહ જાડેજા (મલીયાસણ) જીતેનભાઈ બક્ષી વિજેતાઓને ઇનામ આપી બિરદાવ્યા હતા.

Read About Weather here

તમામ વિજેતાઓને મહેમાનો ને હસ્તક મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here