ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા ટ્રેનો વધુ 2 મહિના દોડશે.

ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા ટ્રેનો વધુ 2 મહિના દોડશે.
ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા ટ્રેનો વધુ 2 મહિના દોડશે.

તા.26 જૂનથી ટીકીટ બુકિંગ શરૂ

મુસાફરોની સુવિધાને ઘ્યાને લઇ રેલ પ્રશાસન એ ઓખા-હાવડા તથા પોરબંદર-રવડા વચ્ચે ચાલતી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનોના ફેર વધુ 2 મહિના વધારવાનો નિર્ણય લેવાયો છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ દીવીજ્નનો સીનીયર. ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન ન.02905 ઓખા-હાવડા સુપર ફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટીવલ સ્પેશિયલ (દર રવિવારે) ટ્રેનનો ફેરો તા.27 જુન થી 29 ઓગસ્ટ સુધી વધારાયા છે. ટ્રેન ન.02905 હાવડા ઓખ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ )દર મંગળવારે) ટ્રેનના ફેર તા.29 જુન થી 31 ઓગસ્ટ સુધી વધારાયા છે.

ટ્રેનન.02905 પોરબંદર-હાવડા દ્વિ-સાપ્તાહિક સુપર ફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ (દર બુધવારે અને ગુરુવારે) ટ્રેનોના ફેર તા.30 જુન થી 26 ઓગસ્ટ સુધી અને ટ્રેન 2906 હાવડા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટીવલ સ્પેશિયલ (દર શુક્રવાર અને શનિવાર) ટ્રેનોના ફેર તા.2 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી વધારાયા છે.

Read About Weather here

ટ્રેનન 02905 અને 0920 ની ટીકીટોનું બુકિંગ તા.26 થી પી આરએસ કાઉટરો અને આઈઆરસીટીસી ના વેબસાઈટ પર શરૂ થશે. બુકિંગ ટીકીટોવાળા પત્રીઓને જ મુસાફરી કરવા દેવામાં આવશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપાળ ગામમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવક પર 2 શખ્સોનો હુમલો
Next articleમોરબી માં જુના બસ સ્ટેન્ડ પાસે હોટલમાં કુટણખાનું ઝડપાયું