ઓક્સિજનની ભરેલી બોટલ મળશે

ઓક્સિજન
ઓક્સિજન

પિનલબેન મો. 8155027999, ધર્મેશભાઈ- 7621009999 નો સંપર્ક કરો

કોરોના મહામારીમાં ઓક્સિજન બાટલાની ખૂબ માંગ વધી છે. અનેક સંસ્થાઓ દ્વારા વિતરણ થઇ રહ્યું છે. મહામારીમાં કંઇક સેવાનું કાર્ય કરી માનવ ધર્મ બજાવવાનાં ઉમદા વિચાર પિનલબેન સાવલીયા (એડવોકેટ) તથા ધર્મેશભાઈ સાવલીયાએ જણાવ્યું છે કે, પોતાના કે પરિવારજનો-સગા વ્હાલા માટે તાત્કાલિક ધોરણે ઓક્સિજન જરૂર હોય તેઓએ પોતાની વિગત જણાવી ઓક્સિજનની ભરેલી બોટલ આપવામાં આવશે. આ ઓક્સિજનની બોટલ ખાલી થઇ એટલે સમયસર ઓક્સિજનથી ભરીને પાછી આપવાની રહેશે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

જેથી અન્ય દર્દીઓને પણ જરૂર પડ્યે મદદરૂપ થઇ શકાય. ઓક્સિજનનાં બાટલા માટે પિનલબેન મો. 8155027999 અને ધર્મેશભાઈ મો. 7621009999 નો સંપર્ક કરવો. તેમ પિનલબેન તથા ધર્મેશભાઈએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here