એસ.એસ.આઈ.ટી.ભાટ કોલેજનું ગૌરવ

પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
11 મોં ખેલ મહાકુંભનું રાજ્યકક્ષાએ કરાટે સ્પર્ધાનું ગત તા.14 થી 17 મેના રોજ નડિયાદ, ખેડા ખાતે આયોજન થયું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ભાટ, ગાંધીનગરના કરાટે કોચ ગોહિલ રજતસિંહના સાનિધ્યમાં તાલીમ મેળવેલ પ્રથમ વર્ષ કમ્પ્યુટર ઇજનેરી શાખામાં અભ્યાસ કરતા પંચાલ દેવેશ સંજયભાઈએ 40 થી 45 કિલોગ્રામ વજન ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક હાંસિલ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે સંસ્થા માટે ખૂબ જ ગર્વની વાત છે.આ ઉપરાંત પુના ખાતે કરાટે ઇન્ડિયન ઓર્ગનાઈઝેશનની નેશનલમાં 45 થી 50 કિલોગ્રામમાં પણ પસંદગી પામેલ છે.

Read About Weather here

તેમાં પણ આજ રીતે પ્રગતિ હાંસિલ કરે તેવી શુભેચ્છા સંસ્થાના ડિરેક્ટર ધર્મેશ વંડરા અને પ્રિન્સિપાલ હિતેશભાઈ વંડરા, કોમ્પુટર વિભાગના વડા ડો.વિજય ગઢવી, કોચ ગોહિલ રજતસિંહ અને સમસ્ત કોલેજ પરિવારે પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here