એચ.ડી.એફ.સી બેંક સાથે રૂ. 53 લાખની ઠગાઈ પ્રકરણમાં સુરતનાં શખ્સની ધરપકડ

રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ
રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ

વાહનોની બોગસ આર.સી. બુક બનાવી મોકલાવતા અન્ય શખ્સો બેંકમાંથી લોન લઇ કૌભાંડ આચરતા હતા

વાહનો હયાત ન હોય છતાં બોગસ આર.સી બુક સહિતનાં કાગળો બનાવી બેંક માંથી લોન લઇ કરોડોની ઠગાઈ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સુરતનાં શખ્સની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

સુરતનો મુસ્લિમ શખ્સ બોગસ આર.સી બુક બનાવી આપતો જેના આધારે વાહન ન હોવા છતાં ટોળકી દ્વારા જુદી-જુદી બેંકમાંથી લોન મેળવી હપ્તા નહીં ભરી કૌભાંડ આચરતા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની વિગત મુજબ શહેરમાં કેટલાક ભેજાળાગજ શખ્સો વાહનનું અસ્તિત્વ ન હોય છતાં બોગસ આર.સી બુક તથા  અન્ય બોગસ કાગળો બનાવી બેન્કમાંથી લોન મેળવી કરોડોની ઠગાઈ કર્યાની ફરિયાદ

શહેરનાં સંતોષ પાર્કમાં રહેતા અને વિજય પ્લોટમાં આવેલી એચ.ડી.એફ.સી બેંકમાં સિનીયર મેનેજર તરીકે ફરજ બજાવતા જાગીરભાઈ જયકરભાઈ કારીયાએ ડીસીબી પોલીસમાં ત્રણ શખ્સોએ બેંકમાંથી લોન મેળવી

રૂ. 53 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદનાં પગલે એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય.રાવલની સુચનાથી પી.એસ.આઈ એમ.એસ.અંસારી સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી સુરતમાં આવેલા રહેમતનગર રોડ પર રહેમતનગર વાલક પાટીયા પાસે હ્યુન્ડાઈનાં શો-રૂમ પાછળ રહેતો અને સમગ્ર કૌભાંડમાં ટોળકીને વાહન ન હોય છતાં બોગસ આર.સી બુક બનાવીને આપતો

Read About Weather here

ઈર્શાદ ઉર્ફે ઇસુ કાળુ અબ્દુલ પઠાણ (ઉ.વ.41) નામના શખ્સની પોલીસે ધરપકડ કરી ૧૪ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here