૨૦૧૧માં રોકસ્ટાર, એ પછી બાર બાર દેખો, હિન્દી મિડીયમ, ફુકરે રિટર્ન્સ કર્યા બાદ તે હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે રાષ્ટ્ર કવચ-ઓમમાં જોવા મળી છે. સંજના સાંઘીએ આમ તો કારકિર્દીની શરૂઆત દસ વર્ષ પહેલા કરી દીધી હતી. પરંતુ તેને દિલ બેચારા ફિલ્મ પછી વધુ નામના મળી છે.આ ફિલ્મમાં તેણે એક્શન પણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here
તેની વધુ બે ફિલ્મો ધક ધક અને મુંઝા આવી રહી છે. ઓમ ફિલ્મમાં આદિત્ય પણ અલગ જ રોલમાં જોવા મળ્યો છે. સંજનાએ પણ તેની સાથે બંદૂકો ધારણ કરીને શુટીંગ કર્યુ છે. સંજનાનો એક્શન અવતાર લોકોને ખુબ ગમ્યો છે.
Read About Weather here
સંજનાએ કહ્યું હતું કે આ ફિલ્મના રોલ માટે તેણે મહિનાઓ સુધી સખત તાલિમ લીધી હતી. આદિત્યએ પણ પોતે આ ફિલ્મ કરીને અત્યંત ખુશ હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે દર્શકો મને એક્શન અવતારમાં પણ પસંદ કરશે તેવો વિશ્વાસ હતો. સંજનાએ કહ્યું હતું કે આ ફિલ્મે મને એક્શન ગર્લ બનવાની તક આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here