એક મહિના માટે મેં આવી ટૂર માણી હતી ત્યારે મને એ વાતની અનુભુતિ થઇ હતી કે જીવનમાં કામ ઉપરાંતની પણ અનેક એવી બાબતો છે જે ખુબ જરૂરી હોય છે. અભિનેત્રી રશ્મિ દેસાઇ તાજેતરમાં એક મહિના સુધી વિદેશની ટૂર પર હતી. તે અમેરિકાની ટૂરથી અત્યંત ખુશખુશાલ બની ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here
રશ્મિ કહે છે મારા માટે થોડા દિવસ માટે બહાર જતું રહેવાનું અને એ પણ એકલા જ રહેવાનું ખુબ જરૂરી હતું. મેં સોળ વર્ષની ઉમરથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ક્યાંક જવા ઇચ્છતી હતી. પરંતુ કોઇપણ કારણોસર મેળ પડતો નહોતો.
Read About Weather here
મને એમ થતું કે હું સારામાં સારી જગ્યાએ જાઉ અને સારા કપડા પહેરું પણ એનાથી આગળ શું? પણ એકલી ટૂરમાં ગયા પછી મને ઘણી વાતોની અનુભુતિ થઇછે. અમુક વાતોનો ડર હતો એ પણ દૂર થઇ ગયો છે. મારી જાતને ઓળખવાની મને તક મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here