ઊના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા કોલેજ ઊનામાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
મહિલાને લગતા કાયદા-કાનુન-વ્યવ્સ્થ તેમજ બહેનોને સુરક્ષા અંગેનાં
કાનૂની નિયમો અને વ્યવસ્થાની છણાવટ સાથે માર્ગદર્શન અપાયું હતું.
આ કાનૂની શિબિરમાં ઊના તાલુકા કેળવણી મંડળનાં મંત્રી અને
એડવોકેટ કિરીટભાઈ દેશાઈ તેમજ એડવોકેટ સુમૈયાબેન સુમરા, એડવોકેટ વર્ષાબેન ડાંગોદરા તેમજ
મહિલા પોલીસ કર્મી અલ્પાબેન તથા વનિતાબેન દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
Read About Weather here
કાનૂની શિબિરમાં મહિલા કોલેજનાં પ્રિન્સીપાલ ડો. મનીષ એમ પારેખ તથા પ્રા ડો. લલિત બારૈયા સહભાગી બન્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here