ઉર્વશી ને જોતાં જ વિદ્યાર્થીઓએ રિષભ પંત નામની બૂમો પાડવા લાગ્યા

ઉર્વશી ને જોતાં જ વિદ્યાર્થીઓએ રિષભ પંત નામની બૂમો પાડવા લાગ્યા
ઉર્વશી ને જોતાં જ વિદ્યાર્થીઓએ રિષભ પંત નામની બૂમો પાડવા લાગ્યા
હાલમાં જ ઉર્વશી કોલેજ ફેસ્ટિવલમાં ગઈ ત્યારે વિદ્યાર્થીઓએ ઉર્વશીની એન્ટ્રી થઈ ત્યારે ‘રિષભ રિષભ’ના નામની બૂમો પાડી હતી. આ જોઈને એક્ટ્રેસે કેવી રીતે રિએક્ટ કર્યું તે જાણીએ.ઉર્વશી તથ રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા એક્ટિંગને બદલે પર્સનલ લાઇફને કારણે રહે છે. 2018માં ઉર્વશીના સંબંધો ક્રિકેટર રિષભ પંત સાથે હતા.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CevIuMGvXjp/?utm_source=ig_embed&ig_rid=124c395d-7d4a-4b73-b744-5a8b68b31a44

જોકે, થોડાં સમય બાદ જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે, ચાહકો આજે પણ ઉર્વશીનું નામ રિષભ પંત સાથે જોડતા રહેતા હોય છે. બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું. આ જોઈને ઉર્વશી રાઉતેલા સહેજ પણ ગુસ્સે થઈ નહોતી. તેણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું.પ્રોફેશનલ વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘દિલ હૈ ગ્રે’માં જોવા મળશે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘થિરુટ્ટુ પાયલ 2’ની હિંદી રીમેક છે.

ઉર્વશી ને જોતાં જ વિદ્યાર્થીઓએ રિષભ પંત નામની બૂમો પાડવા લાગ્યા જ

Read About Weather here

ઉર્વશી ને જોતાં જ વિદ્યાર્થીઓએ રિષભ પંત નામની બૂમો પાડવા લાગ્યા જ

ઉર્વશી એક્ટર રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં જોવા મળશે. ગુરુ રંધાવા સાથે સોંગ ‘ડૂબ ગયા અભી ભી’ સો.મીડિયામાં ટ્રેન્ડ થયું હતું. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે ‘બ્લેક રોઝ’માં જોવા મળશે.ઉર્વશી તથા રિષભ વચ્ચે એ હદે કડવાશ આવી ગઈ હતી કે બંનેએ એકબીજાને સો.મીડિયામાં બ્લોક કરી દીધા હતા. બ્રેકઅપ કયા કારણોને લીધું થયું તે આજ સુધી ખ્યાલ આવી શક્યો નથી. જોકે, ત્યારથી જ ઉર્વશીની રિષભ પંતના નામથી મજાક ઉડાવવામાં આવે છે.ઉર્વશી રાઉતેલા હાલમાં જ કોલેજ ફેસ્ટિવલમાં ગઈ હતી. ઉર્વશીની જેવી એન્ટ્રી થઈ એટલે વિદ્યાર્થીઓએ ‘રિષભ રિષભ’ની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here