ઉપલેટા અને ધોરાજીમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

ધોરાજીના તોરણીયા ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
ધોરાજીના તોરણીયા ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
ઉપલેટા પોલીસે પોરબંદર નેશનલ હાઈ-વે પર આવેલા સિદ્ધાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જાહેરમાં જુગાર રમતા માંડા મેરામ કાલરીયા, હરીલાલ કાનજી ઘેરીયા, દિલીપ વિઠલ કોરડીયા, ચંદુ વલ્લભ કાલરીયા, જગદીશ અમૃત ભેસદલીયા, ચંદુ વશરામ ભેસદલીયા, કાંતી વશરામ જીથરા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. 41230 કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય એક બનાવમાં ધોરાજી પોલીસે મોચી બજાર અંટાળા શેરીમાં રહેતા શખ્સનાં રહેણાંક મકાનમાં જુગાર રમતા આશીફ ગની હેરેજા, સિકંદર સલીમ તથા ઈસ્માઈલ ઇશાક સરાણીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.30550 કબજે કર્યા છે.

Read About Weather here

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here