ઉપલેટાનાં ગણોદ ગામે શિક્ષકને શખ્સે આપી ધમકી

ઉપલેટાનાં ગણોદ ગામે શિક્ષકને શખ્સે આપી ધમકી
ઉપલેટાનાં ગણોદ ગામે શિક્ષકને શખ્સે આપી ધમકી

સ્કૂલમાં ઝાડ (રોપ) વાવતા શખ્સે રોપા ઉખેડી નાખી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી

ઉપલેટામાં અમી ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ગણોદ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા આહિર યુવાનને શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ઉપલેટામાં અમી ગાર્ડન સોસાયટીમાં સેન્ટમેરી સ્કૂલ પાસે રહેતા અને ઉપલેટાનાં ગણોદ ગામે સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ નારણભાઈ બકોત્રા (ઉ.વ.39) નામના આહિર યુવાને ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં સામે વાળા ગણોદ ગામના જયેશ કરમણ સિંધલ નામના રબારી શખ્સનું નામ આપ્યું છે. શિક્ષકે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે તેઓ સ્કૂલમાં ઝાડ (રોપા) વાવતા હોય તે વખતે આરોપી જયેશ ત્યાં સ્કૂલમાં ઝાડ (રોપ) લેવા આવેલા ત્યારે ઝાડ આપતા આરોપીને વધુ ઝાડ જોઇતા હોય

Read About Weather here

જે બાબતે ઝઘડો કરી બીજા ઝાડ ઉખેડી નાખી શિક્ષકને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here