ટીવી-9 યોજીત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન
રાજકોટના યુવા સાહસિક ઉદ્યોગ પતિ કે જે મેન્ટર ઓફ અન્ટરપ્રીન્યોરના નામે પણ જાણીતા છે એવા ડો. હિરેન ઘેલાણીને 30 નવેમ્બરના રોજ ટીવી-9 દ્વારા આયોજિત સમારંભમાં પર્સૂટ ઓફ સક્સેસના એવોર્ડથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવાજવામાં આવ્યા હતા.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ડો.હિરેન ઘેલાણી કે જે એચએલ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડિરેકટર છે. જેમણે સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પોલિટિકલ ક્ષેત્રમાં ક્રાંતિ રચીને ઇલેક્શનની પ્રક્રિયાને એક નવી ઊંચાઈ આપી છે.
Read About Weather here
એટલું જ નહીં જેને દેશ વિદેશમાં ઓવરસીલ સ્કીલ એજયુકેશન દ્વારા પ્રશિક્ષણ આપીને બે દેશ વચ્ચેની સીમાને ઓળંગી છે તથા જેમણે 5000 થી વધુ ફ્રેશરને ટ્રેનીંગ આપી છે. જેમાંથી ઘણા હાલ પોતાની કંપની ધરાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here