દેશમાં હસવા અને રડવા પર પ્રતિબંધ લાગુ
ઉતર કોરિયાનાં ધૂનીતરંગી તાનાશાહ કીમજોંગ ઉને એક અત્યંત વિચિત્ર અને દમનકારી નવો ફતવો બહાર પાડ્યો છે. આપ કુખ શાસક કીમનાં પિતાની 10 મી પુણ્યતિથી હોવાથી આ તાનાશાહ શાસકે સમગ્ર દેશમાં 11 દિવસ સુધી હસવા, રડવા, શોપિંગ કરવા અને શરાબ પીવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉતર કોરિયાનાં રેડિયો પરથી પ્રસારણ કરવામાં આવ્યું છે કે, દેશના વડાએ 11 દિવસ માટે શરાબ પીવા પર અને જાહેરમાં હસવા પર તથા અન્ય આનંદ દાયક પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાગુ કર્યો છે.
Read About Weather here
જોરશોરથી રડવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 11 દિવસનાં શોક સમયગાળામાં દેશનો કોઈ નાગરિક તેનો જન્મદિવસ પણ ઉજવી નહીં શકે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here