આ રેકોર્ડ ક્રિેકટનો નથી પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્સનો છે. તે ઇન્સ્ટાગ્રામ પર ૨૦૦ મિલિયન ફોલોઅર્સ ધરાવનાર ભારતનો પ્રથમ વ્યકિત બનશે. હાલમાં તેના ૧૯૯ મિલિયન ફોલોઅર્સ છે અને થોડા દિવસમાં આ આંકડો સ્પર્શી જશે.વિરાટ કોહલીએ છેલ્લા બે વર્ષમાં ન તો બેટથી એક પણ સદી ફટકારી છે અને ન તો તે આઇપીએલની આ સિઝનમાં કઇ ખાસ કરી શકયો છે.
Visit Saurashtra Kranti Homepage here

જો કે હવે તેણે ક્રિકેટમાંથી બ્રેક લઇ લીધો છે અને એક રેકોર્ડ પોતાના નામે કરવા જઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની વાત કરીએ તો વિરાટ કોહલીથી ૪ લોકો આગળ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીમાં ટોપ પર છે. તે ભારતમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે.

Read About Weather here
વિરાટ કોહલી પેઇડ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટ $૬૮૦૦૦૦ ચાર્જ કરે છે. નેટવર્થ લગભગ ૭૧૨૭ મિલિયન છે. ભારતીય ચલણમાં તેની કુલ સંપતિ લગભગ ૯૫૦ કરોડ રૂપિયા છે. જેમના ૪૪૭ મિલિયન ફોલોઅર્સ છે. રોનાલ્ડો ઉપરાંત કોહલી પછી કાઇલી જેનર, સેલેના ગોમેઝ અને ડ્વેન જોન્સન (ધ રોક તરીકે પ્રખ્યાત) છે.વિરાટની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણીના મામલે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોહલી ૧૯માં સ્થાન પર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here