ઇવિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિ.માં ભાજપના સભ્યોને લઈને બનાવેલી પ્રવેશ સમિતિ રદ કરી નવી સમિતિ બનાવવા માંગ કરી

2. ભાવુક થઈ ભારતની દીકરીઓ:મેડલ ન મળતા મહિલા હોકીની આખી ટીમ રડતી રહી, ફોન પર મોદી સતત સાંત્વના આપતા રહ્યા, કહ્યું-તમારી મહેનતથી હોકી ફરી જીવંત થઈ

3. RBIએ રિપો રેટને યથાવત રાખ્યો, રિવર્સ રેપો રેટ 3.35%; લોનધારકોને કોઈ ફાયદો નહિ

4. અમેરિકામાં વિદેશી કર્મચારીઓના અભાવે સિઝનલ વેપાર ઠપ, સ્થાનિક લોકો વધુ પગાર છતાં કામ કરવા નથી માગતા

Visit Saurashtra Kranti Homepage here

5. ધોરણ 10-12 માટે 25 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાશે, 30 સપ્ટેમ્બરે રિઝલ્ટની તારીખ જાહેર થશે

6. બજરંગ સેમીફાઈનલમાં બેરંગ: અઝરબૈજાનનાં રેસલર પર લીડ લીધા બાદ પૂનિયાએ પોઇન્ટ ગુમાવ્યા, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે

7. રોજગાર દિવસની ઉજવણી: સુરતમાં CM  રૂપાણીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરે છે પણ તેઓ પોતે બેરોજગાર થઈ ગયા છે

8. હરિયાણાના પૂર્વ CMનું બોર્ડ રિઝલ્ટ અટક્યું:86 વર્ષના ઓમ પ્રકાશ ચૌટાલાએ તિહાડ જેલમાંથી 12મા ધોરણની પરીક્ષા આપી, ઉર્દૂ પસંદ કરવાને કારણે રિઝલ્ટ અટકાવાયું

Read About Weather here

9. શિક્ષકની સૂઝબૂઝ: ભાવનગરના શિક્ષકે જૂની બાઇકમાંથી બનાવી ઇલેક્ટ્રિક બાઇક, હવે ઇ-બાઇકમાં જીપીએસ સિસ્ટમ પણ મૂકશે

10.ચીની ખેલાડીઓ પર દેશના લોકોનું દબાણ: ગોલ્ડ મેડલ ના જીતી શકાય તો દેશ પરત ફરવામાં ડરે છે, નામ બોળ્યું…એવી કમેન્ટ સહન કરવી પડે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here