રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતાની વરણીને લઈને વિપક્ષી નીતાની વરણીને લઈને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણભાઈ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતા
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. વિડીયો વાયરલ થયેલ તે અંગે અમિત ચાવડાએ કહ્યું હતું. કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ટીપ્પણી અંગત છે. પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ઇન્દ્રનીલને પાર્ટીમાં મહત્વની જવાબદારી સોપશે કે કેમ ? તે અંગે કહ્યું હતું, કે એ પાર્ટી નિર્ણય લેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here