ફરિયાદીએ વર્ષ- 2020 માં ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લી.માંથી મેડિકલેઈમ ઉતરાયેલ. તે વર્ષ દરમિયાન ફરિયાદી કોવિડ-19 પોઝીટીવની અસર થતા તા. 20/12/2020 થી 28/12/2020 સુધી સત્કાર હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
હોસ્પિટલમાં લીધેલ સારવારનું બીલ રૂ.72 હજાર થયેલ. તમામ બીલ તેમજ જરૂરી કાગળો કંપનીમાં સબમિટ કરવામાં આવેલ. કંપની દ્વારા કોઈ જ રકમની ચૂકવણી કરેલ નહીં.
ફરિયાદી ગ્રાહકને કંપની તરફથી રકમ ન મળતા મૌખિક તથા ટેલીફોનિક પર જાણ કરવા છતાં કંપની દ્વારા ફરિયાદીને કોઈ જ રકમ ચૂકવેલ નથી. ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત નોટીસ મોકલાવેલ જેનો કોઈ યોગ્ય પ્રત્યુતર ન આવતા કલમનાં 72,901/- 12% નાં વ્યાજ સહિત તથા ફરિયાદીને આર્થિક, માનસિક ત્રાસનાં વળતર તરીકે 1,25,000/- મેળવવા ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલ.
Read About Weather here
આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ તરીકે પી.એમ.શાહ લો ફોર્મનાં પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જયભાઈ મગદની, જીતેન્દ્રભાઈ ધોળકિયા, રાજેન્દ્રભાઈ જોષી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, વિજયભાઈ પટગીર, જીગ્નેશભાઈ ચાવડા રોકાયેલા હતા.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here