આ મહિલાનો અનોખો શોખ…!

આ મહિલાનો અનોખો શોખ...!
આ મહિલાનો અનોખો શોખ...!

એક અહેવાલ પ્રમાણે કોલોરાડોની રહેવાસી કૈરીને છેલ્લા 4 વર્ષથી યુરિન પીવાની આદત પડી છે. કૈરીએ પોતે સ્વીકાર્યું છે કે, તેને પાણીની સરખામણીએ યુરિન પીવાનું સરળ લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકામાં રહેતી 53 વર્ષીય કૈરી નામની મહિલાના કહેવા પ્રમાણે તેને પોતાનું યુરિન પીવું પસંદ છે. તે છેલ્લા 4 વર્ષથી યુરિન પી રહી છે. કૈરીના કહેવા પ્રમાણે તેને યુરિન પીવાની લત લાગી ગઈ છે અને તેણે કરેલા દાવા પ્રમાણે તેનો સ્વાદ પણ શરાબ (શેમ્પેઈન) જેવો છે. 

 તે દિવસમાં ઓછામાં ઓછું 5 ગ્લાસ યુરિન પી લે છે. મતલબ કે, તેમણે 4 વર્ષમાં ઓછામાં ઓછું 3,406 લીટર જેટલું યુરિન પીધું હશે. 

Read About Weather here

ટીએલસીના માય સ્ટ્રેન્જ એડિક્શન અંગે બોલતી વખતે કૈરીએ કહ્યું કે, “મને ગરમ યુરિન પસંદ છે. હું જે ખાઉં છું તેના આધાર પર મારા યુરિનમાંથી ગંધ આવે છે. આજે તેનો સ્વાદ 4 વર્ષની તુલનાએ કંઈક અલગ છે.” કૈરીના કહેવા પ્રમાણે કદીક તેનો સ્વાદ નમકીન હોય છે તો કદીક શેમ્પેઈન જેવો સ્વાદ આવે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here