વર્ચ્યુઅલ સુનાવણી વખતે શર્ટ પહેર્યા વિના હાજર થયેલ વ્યક્તિને જોઈને કેરળ હાઈકોર્ટ ખફા થઇ હતી.અને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોર્ટ બધા માટે ખુલ્લી હોવા છતાં, હાજર થનારા લોકો કોર્ટરૂમનું ડેકોરમ જાળવવું જરૂરી છે.
Visit Saurashtra Kranti Homepage here
ન્યાયાધીશ દેવન રામચંદ્રનની બેંચના બપોરના સત્રમાં, એક શર્ટલેસ માણસ તેના કેમેરાને ચાલુ રાખીને કાર્યવાહી સાંભળતો જોવા મળ્યો હતો. જેથી તેમણે ટિપ્પણી કરી હતી કે આ કોણ છે? શુ ચાલી રહ્ય઼ુ છે?
Read About Weather here
મને કાર્યવાહી સાંભળવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ ઓછામાં ઓછું શિસ્તનું પાલન કરો. હું અહીં શર્ટલેસ માણસને જોઈ શકું છું. આ કોર્ટ છે, સર્કસ કે સિનેમા નથી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here