આસુઝ કંપનીનાં ખામીયુક્ત લેપટોપ બાબતે ગ્રાહક કમીશનમાં ફરિયાદ

સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ
સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

રાજકોટ તથા બગસરા 2 હેતા ચેતન મનસુખલાલ કોટીચાએ ‘આસુઝ’ના બ્રાન્ડ નેઈમથી ઈલેકટ્રોનીકસ ગેઝેટસ ઉત્પાદન કરતી કંપની તથા તેના વિક્રતા છે. રાજકોટમાં 7 મનહરપ્લોટ કોર્નર ઉપર આવેલ ફીનીસ આઇ.ટી. મોલમાંથી રૂ.82,500 – ચુકવી પોતાના અંગત ઉપયોગ માટે ખરીદી કરેલ હતી.

લેપટોપ ખરીદયા બાદ પોડકટ પહેલા જ દિવસથી કંપનીએ જે ક્ધફીયુશન દર્શાવેલ તે મુજબ કામ કરતું ન હતું. જેથી રાજકોટનાં વિદ્વતાનો સંપર્ક કરતા તેઓએ સર્વિસ સ્ટેશનમાં બતાવવાનું જણાવેલ.

Visit Saurashtra Kranti Homepage here

લેપટોપ વેંચતી વખતે જણાવેલ નહીં કે જો પ્રોડકટમાં કોઈ ખામી હોય તો કંપની 7 દિવસમાં રીપ્લેસમેન્ટ કરી આપશે. જેથી આ માહિતીનાં અભાવે ફરીયાદીનાં 7 – દિવસ પુરા થઈ ગયેલ અને તેઓએ કંપનીને ઓનલાઈન ફરીયાદ કરેલ .

Read About Weather here

સર્વીસ એન્જીનીયરે લેપટોપ ચેક કર્યા બાદ જણાવેલ કે, પ્રોડક્ટનો સિરિયલ નંબર લેપટોપનાં સીરીયલ નંબર સાથે મેચ થતો ન હતો જે સ્પષ્ટ કરે છે કે સામાવાળાઓએ પુરા પૈસા લઈ નવા લેપટોપના બદાને વાપરેલું કે ડીલેકટીવ લેપટોપ ફરિયાદીને આપી દિધેલ.

દરમ્યાન ફરિયાદીએ લેપટોપ વાપરવા યોગ્ય બને તેના માટે સર્વિસ સટેશનનાં ધકકાઓ ખાધા અને લાંબો સમય રાહ જોવા છતાં જરૂરી પાર્ટ નહીં આવતા કંપનીએ નવું લેપટોપ આપવાનું પ્રલોભન આપી લેપટોપ રીપ્લેસ કરી આપેલ. પરંતુ જે તે લેપટોપ પણ સહિતનું વાપરેલું હોય તેવું ફરીયાદીને આપતા ફરિયાદીને છેતરપીંડીનો અહેસાસ થતાં ફરિયાદી ચેતનભાઈ કોટીચાએ ‘આસુઝ ઈન્ડીયા પ્રા.લી.’, ‘આસુઝ ટેકનોલોજી પ્રા.લી.’ તથા ‘રાજકોટનાં વિદ્વતા ’ ફીનીસ આઈ.ટી. મોલ’, સામે ગ્રાહક કમીશનમાં ફરીયાદ કરેલ છે . આ કામમાં ફરીયાદી વતી વિકાસ કે . શેઠ એડવોકેટ રોકાયેલ છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here