એમએક્સ પ્લેયર પર આશ્રમ, કારટેલ, મત્સ્ય કાંડ, કેમ્પસ ડાયરી સહિતના શો ધમાકેદાર રહ્યા છે. અલગ અલગ ડિજીટલ પ્લેટફોર્મ પર સતત નવા શો અને ફિલ્મો દર્શકોને આકર્ષતા રહે છે. હવે ‘ધારાવી બેંક’ નામનો શો આવી રહ્યો છે. એશિયાની સોૈથી મોટી ઝૂપડપટ્ટી કે જ્યાં ચાર લાખથી વધુની વસ્તી છે તેની કહાની જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
મજબૂત સ્ટોરી ટેલિંગ અને ઉમદા સ્ટારકાસ્ટ આ શોમાં છે. સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સોનાલી કુલકર્ણી મુખ્ય ભુમિકામાં છે. સિરીઝનું મોટા ભાગનું શુટીંગ ધારાવમાં થયું છે. ગુનાખોરી અને રહસ્યથી ભરપુર આ સિરીઝનું નિર્દેશક સમિત કક્કડે કર્યુ છે.
Read About Weather here
એમએક્સના કન્ટેન્ટ ઓફિસરના કહેવા મુજબ ધારાવી બેંક એક એવી ક્રાઇમ, થ્રિલર અને બદલાની અનોખી કહાની છે જે તમને અંત સુધી બાંધીને રાખશે. આગળ શું થશે તેની ખબર પડતી નથી. એમએક્સ પ્લેયરનો આ વધુ એક શો સુપરહિટ બની રહેશે તેવું જણાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here