આવતીકાલે શાહીદ કપુરની ફિલ્મ ‘જર્સી’ નેટ ફિલકસ પર પ્રસારીત

આવતીકાલે શાહીદ કપુરની ફિલ્મ ‘જર્સી’ નેટ ફિલકસ પર પ્રસારીત
આવતીકાલે શાહીદ કપુરની ફિલ્મ ‘જર્સી’ નેટ ફિલકસ પર પ્રસારીત
‘જર્સી’ 22મી એપ્રિલે સિનેમાહોલમાં રિલીઝ થઈ હતી. શાહીદકપુરની ફિલ્ ‘જર્સી’ 20મી મે એ નેટ ફિલકસ પર બપોરે 12.30 વાગ્યે પ્રસારીત થશે. ‘જર્સી’ સિનેમા હોલ પર રિલીઝ થયાને લગભગ ચાર હપ્તામાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે તેને દર્શકોનો ખાસ સહકાર નહોતો મળ્યો.ખાસ કમાણી નહોતી કરી શકી.ફિલ્મને સમીક્ષકોની મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જો કે શાહીદકપુરના અભિનયના વખાણ થયા હતા.‘જર્સી’ એક સ્પોર્ટ ફિલ્મ છે, જેમાં તેણે એક પુર્વ ક્રિકેટરની ભૂમિકા ભજવી છે. મૃણાલ ઠાકુર તેની પત્નીના રોલમાં છે.‘જર્સી’ આ જ નામે આવેલી તેલુગુ ફિલ્મની અધિકૃત હિન્દી રિમેક છે.

Read About Weather here

તેલુગુ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને બે નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.તેલુગુ અને હિન્દી રિમેકનું નિર્દેશન ગૌતમ તિન્નનૌરીએ કર્યું હતું.‘જર્સી’ એક એવા 36 વર્ષના ક્રિકેટર અર્જુનની કથા છે. જો સિનેમા હોલમાં ફિલ્મ જોવાનું ચૂકી ગયા હો તો ઓટીટી પર આ ફિલ્મ જોઈ શકાશે.જે 36 વર્ષની વયે પોતાના પુત્ર માટે રમતમાં પાછો ફરવા માંગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here