આવતીકાલે વી.વી.પી કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

સવારે 8:15 કલાકે ધ્વજવંદન તેમજ ભારત માતા પૂજન કાર્યક્રમ

“રાષ્ટ્રાય સ્વાહા ઈદ ન મમ્ને વરેલી વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલીત વી.વી.પી. ઈજનેરી કોલેજ તથા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના વિધાર્થીઓ તેમજ કર્મચારીગણ

Visit Saurashtra Kranti Homepage here

માટે આવતીકાલે સવારે 8-15 કલાકે 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધ્વજવંદન તેમજ

ભારત માતા પૂજનનાં કાર્યક્રમો વી.વી.પી. કોલેજના કેમ્પસ ખાતે કરવામાં આવશે.

આ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સંસ્થાના આ. મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ,

ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે,

આર્કિટેકચર કોલેજના નિયામક કિશોરભાઈ ત્રિવેદી, વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર તથા

Read About Weather here

આર્કિટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખે શુભેચ્છા પાઠવેલ છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(6.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here