તમામ તાલુકાઓમાં કોરોના વોરફીયર્સનું સન્માન કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ પ્રથમ વખત આવતીકાલે ગુરુવારે જીલ્લાની 71-વિધાનસભાના રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી તેમજ પડધરી તાલુકાના પ્રવાસે આવી રહ્યા છે.
Subscribe Saurashtra Kranti here
જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે આવતીકાલે સવારે 8.30 કલાકે દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ જીલ્લાભરના યુવા મોરચાના તેમજ મંડલના પ્રમુખ-મહામંત્રી સાથે પરિચય બેઠક યોજવામાં આવશે.
મીટીંગ બાદ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી તેમજ પડધરી તાલુકા વિસ્તારોના પ્રવાસ સમયે કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજવામાં આવશે.
Read About Weather here
જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળે જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here