મંગળા આરતી, પૂજન-અર્ચન, ધૂન-ભજન, શ્રુંગાર-દર્શન સહિતના આયોજનો યોજાશે
કોઠારિયા કોલોનીના આસ્થામાં પ્રતિક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે શીતળામાના મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમને શનિવારે નાની શીતળા સાતમ ધામધૂમ થી ઉજવાશે. શીતળામાં મંદિરે પરણિત મહિલાઓ દ્વારા સવારથી પૂજન-અર્ચન મહાઆરતી કરવામાં આવશે.મહિલાએ, શીતળામાના દર્શનાથે આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
પરણિત અહીલાએ, આગલા દિવસનો, ખાદ્ય ખોરાક શોધી સાતમના દિવસે એકટાણું ઉપવાસ કરે છે. નાના બાળકોના સ્વાથ્ય સારું રહે તે માટે પરણિત મહિલાઓ દ્વારા શીતળામાંને શ્રીફળ, કુલેર, નેત્ર, ચુંદડી વગેરે ધરશે.
Read About Weather here
શીતળામાં આરોગ્ય અને સમૃધ પ્રદાન કરે છે. આ સાથે સમગ્ર મંદિરે શીતળામાંના જયઘોષથી ગુંજાઉઠશે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે ધર્મ પ્રેમી ભાવિકો ને દર્શન તથા પૂજા-અર્ચન લાભ લેવા કોટેશ્વર પરિવારના રસીક્ગીરી બાપુ (અતીત-પુજારી) એ અનુરોધ કર્યો છે. (7.14)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here