આલે…લે ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ તો કરી પણ હદ વાંકાનેર પોલીસની નીકળી

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

વસુંધરા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી : લાખોનો મુદામાલ કબ્જે

રાજસ્થાની સહીત ત્રણ શખ્સોની ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હદ વાંકાનેર પોલીસની હોવાથી પકડાયેલ દારૂનો જથ્થો અને આરોપી નો કબ્જે વાંકાનેર પોલીસને સોપ્યો.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ તા.૨૩ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો ઉતારવાનો હોવાની બાતમીની આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરેડો પાડતા લાખોની કિમતનું દારૂ ભરેલુ કન્ટેનર તથા યુટીલીટી જીપ સહીત ત્રણ શખ્સોને દબોચી લીધા બાદ જે સ્થળેથી દારૂ પકડાયો તે ગામ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવતું હોવાથી પોલીસે લાખોનો મુદામાલ તથા પકડાયેલા ત્રણેય આરોપીનો કબ્જે વાંકાનેર પોલીસને સોપી દીધા હતા.

Read About Weather here

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here