આમ આદમી પાર્ટી વોર્ડ નં.1 વિધાનસભા 69 ના કાર્યાલય ખાતે હોદ્ેદારો તેમજ શ્રમીક વિકાસ સંઘના સંયુક્ત ઉપક્રમે ઈ-શ્રમકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, આયુષ્યમાન કાર્ડના સુધારા વધારા તેમજ નવા કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ઉપપ્રમુખ દિનેશભાઈ જોષી, ડોકટર સેલ પ્રમુખ પ્રદિપસિંહ ઝાલા, શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ વોર્ડ નં.1 ની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. તે બાબતની રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ સંયુકત અખબારી યાદી જણાવે છે.
Read About Weather here
આ કેમ્પના આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના શ્રમિક વિકાસ સંઘના ઉપપ્રમુખ સંજયભાઈ બાયડ મુલાકાત લિધેલ અને તમામ કામગીરી નિહાળી પ્રભાવીત થયેલ અને વોર્ડ નં.1 ના હોદેદારો તેમજ શ્રમિક વિકાસ સંઘના પ્રમુખ વાલજીભાઈ કણઝારીયા તેમજ હોદ્ેદારોએ સંજયભાઈ બાયડને આવકારીને સન્માનિત કરેલ આ કેમ્પમાં કુલ 95 જેટલા લાભાર્થીઓ લાભ લીધેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here