સ્થાનિકોએ તળાવમાં મૃતદેહ હોવાનું સામે આવતાં પોલીસને જાણ કરી હતી. સુરતના પુણા વિસ્તારમાં આવેલા તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.બાદમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ અજાણ્યા યુવકના સગા સંબંધીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે તળાવમાં રાત્રિ સમયે ભૂસકો માર્યો હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
સવારે તળાવમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા પુણા તળાવને બે-ત્રણ વર્ષ અગાઉ જ પાલિકા દ્વારા રી ડેવલપ કરવામાં આવ્યું હતું. અગાઉ તાપી નદીમાં કુદીને આપઘાતના બનાવો બનતા હતાં.
Read About Weather here
જો કે હવે પુણા તળાવમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જેના આધારે સ્થાનિકોએ જાણ કર્યા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ મૃતદેહનો કબ્જો લઈને વાલી વારસને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here