ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે, રાજ્યમાં હાલ વરસાદૃ ન પડવાના કારણે ચારેબાજુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે,
Visit Saurashtra Kranti Homepage here
હવામાન વિભાગે ગુજરાતમાં 18થી 20 ઓગસ્ટ સુધીમાં દૃક્ષિણ ગુજરાતમાં વરસાદૃની આગાહી કરી દૃીધી છે. ગુજરાતમાં વરસાદૃ ખેંચી લાવે તેવી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
પરંતુ હવામાન વિભાગના મતે અમદૃાવાદૃમાં વાદૃળછાયું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે.
આગામી 18,19 અને 20 ઓક્ટોબરે દૃક્ષિણ ગુજરાતને સારો વરસાદૃ પડી શકે છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટરમ બની રહી છે, જેના પગલે દૃક્ષિણ ગુજરાતમાં વલસાડ,
નવસારી, સુરત, વાપીમાં વરસાદૃની આગાહી કરી છે.
અમદૃાવાદૃ શહેરમાં વાદૃળછાયું વાતાવરણ રહેશે.
હજુ પણ ભારે વરસાદૃની રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મીમી વરસાદૃ પડ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે મેઘરાજાએ સુરત, નવસારી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારમાં બેટિંગ શરૂ કરી હતી,
પરંતુ બેથી ત્રણ કલાકમાં વાદૃળો વિખેરાઇ ગયાં હતાં. આ દૃરમિયાન વલસાડમાં એક ઇંચ, ઉમરગામમાં અડધો ઇંચ વરસાદૃ નોંધાયો હતો,
જ્યારે સુરત જિલ્લાના બારડોલીમાં 09 મી.મી., મહુવામાં 08 મી.મી. વરસાદૃ પડયો હતો.
જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર 18મી સુધીમાં લોપ્રેશન સિસ્ટમ સાથે સાઈક્લોનિક સકર્યુલેશન સર્જાશે.
Read About Weather here
જે 19મી બાદૃ ભારે વરસાદૃ લાવી શકે છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ 18મીએ સ્પષ્ટ થશે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here