અવધ પાસે આવાસમાં રહેતી પુત્રીને માતાએ કામ બાબતે ઠપકો આપતા પગલું ભર્યાનું રટણ
શહેરના કાલાવડ રોડ પર સરકારી આવસમાં રહેતી પુત્રીને કામ કરવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. જે બાબતનું માઠું લાગી આવતા પુત્રીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જે બાબતનું માઠું લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચમાર પરિવારને જાણ થતાં તાકીદે પુત્રીને નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read About Weather here
જ્યારે મોરબીના જાબુડિયા ડોલ્ફીન સીરામીકમાં કામ કરતી સુનિતા ખીમજી પરમાર ( ઉ.વ 24)એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here