આત્‍મવિશ્વાસ આવતાં બહુ વાર લાગી હતીઃ સોનાલી બેન્‍દ્રે

આત્‍મવિશ્વાસ આવતાં બહુ વાર લાગી હતીઃ સોનાલી બેન્‍દ્રે
આત્‍મવિશ્વાસ આવતાં બહુ વાર લાગી હતીઃ સોનાલી બેન્‍દ્રે
છેલ્લે તે વેબ સિરીઝ બ્રોકન ન્‍યુઝમાં ધમાકેદાર પાત્રમાં જોવા મળી હતી નેવુંના દાયકામાં સોનાલી બેન્‍દ્રેએ ખુબ નામના અને લોકપ્રિયતા મેળવી હતી. કેન્‍સર અને કોવિડ જેવા મહારોગોને મ્‍હાત આપીને સોનાલી ફરી અભિનયના ફિલ્‍ડમાં સક્રિય બની છે.
આત્‍મવિશ્વાસ આવતાં બહુ વાર લાગી હતીઃ સોનાલી બેન્‍દ્રે આત્‍મવિશ્વાસ

Visit Saurashtra Kranti Homepage here

તેના આ પાત્રના બધાએ વખાણ કર્યા હતાં. આ શોનું નિર્દેશન અરણ્‍યક અને ધ ટેસ્‍ટ કેસ ફેઇમ વિનય વૈકુલે કર્યુ હતું. સોનાલી કહે છે કે બ્રોકન ન્‍યુઝની નોંધપાત્ર બાબત એ છે કે આ શો ડાર્ક નથી. સોનાલી કહે છે હું કામ કરી શકુ છું તેવો આત્‍મવિશ્વાસ આવતા બહુ વાર લાગી હતી.

Read About Weather here

વેબ શોની સ્‍ક્રિપ્‍ટ ખુબ ગમી જતાં મેં હા કહી હતી. હું ન્‍યુઝ જોનાર કરતાં ન્‍યુઝ વાંચનાર વધુ છું, અસલી જિંદગીમાં મને સમાચારો વાંચવા વધુ ગમે છે. બ્‍લડપ્રેશર વધી જાય એવા કોઇપણ સમાચરો હું જોતી નથી. આ શો એ શીખવે છે કે યુ-ટર્ન લેવાનો અને કંઇક શીખવાનો નિヘીત સમય હોય છે. સોનાલીએ અત્‍યાર સુધીમાં બે પુસ્‍તકો પણ લખી કાઢયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here