આટકોટમાં ઠંડી વધી

આટકોટમાં ઠંડી વધી
આટકોટમાં ઠંડી વધી

આટકોટ ઠંડી વઘી પવન ફૂંકાતા ઠંડી વઘતા લોકો ગરમ કપડામાં વિટાળેયા રહયા તાપણાનો સહારો લેવો પઙયો હતો. જોરદાર ઠંડી પઙતા હાઈ-વે પર વાહનો અવર-જવર ઓછી જોવા મળી એસ.ટી બસસ્ટેન્ડમાં મુસાફરો ઓછી જોવા મળી હતી. ઠંડીનું જોરદાર મોજું ફરી વળતા લોકો તડકામાં બેસી ઠંડી ઉડાવી રહ્યા હતા કાલે આખો દિવસ ઠંડા પવનો ફુકાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here