આજે 26/11; દેશ કદી આ દિવસ નહીં ભુલે

આજે 26/11; દેશ કદી આ દિવસ નહીં ભુલે
આજે 26/11; દેશ કદી આ દિવસ નહીં ભુલે

રાજકોટ: આજે 26 નવેમ્બર છે અને સમગ્ર દેશ માટે કદી ન ભુલાય એવી પિડા, વેદના અને યાતનાના હદય પર ચાસ કરી જનાર આ કમભાગી દિવસ દેશવાસીઓ કદી નહીં ભુલે.

આજના દિવસે દરીયા માર્ગે બોટમાં બેસીને ધુસી આવેલા પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ દેશના આર્થીક મહાનગર મુંબઇને લોહીલુહાણ કરી નાખ્યું હતું. દેશની પ્રતિષ્ઠા સમાન તાજ હોટેલ જેવા મહત્વના સ્થાનમાં ધુસી ગયેલા આતંકવાદીઓએ બેફામ ગોળી વર્ષા કરીને સેકડો નિર્દોષ નાગરિકોની જાન લઇ લીધી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એ ઘટનાને 13 વર્ષ પુરા થયા છે. શહેરીજનોની સ્મૃતિમાંથી કડવી યાદો દુર થતી નથી.

Read About Weather here

આજના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરક્ષણમંત્રી રાજનાથસિંઘ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રાસવાદી હુમલામાં મોતને ભેટનાર શહીદ નાગરીકો અને જવાનોને હદયપુર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સંસદમાં પણ શહીદોને અંજલી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here