છેલ્લા 2 વર્ષથી આપણા જીવનની વ્યૂહરચના તો જાણે બદલાય ગયેલ જોવા મળે છે. તેનું એક માત્ર કારણ એટલે કોરોના મહામારીને ગણાવી શકાય. દરેક નાના-મોટા ધંધાથી માંડીને દરેક ક્ષેત્રેમાં લોકોને ઘણા ખરા નુકશાનનો અનુભવ કરવો પડ્યો છે. તેમાં પણ જોવા જઈ તો સૌથી વધુ અસર બાળકોના અભ્યાસ પર પડતી જોવા મળેલ હતી.
Subscribe Saurashtra Kranti here
બાળકોને તેમના અભ્યાસમાં ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ હતો. તેમજ સૌથી વધુ કઠીન સમય તો ધો. 10 તેમજ 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં હતી, કે અમારી પરીક્ષા કેવી રીતે લેવાશે, જો પરીક્ષા લેવાશે તો આ કોરોના મહામારીમાં પરીક્ષા કેવી રીતે આપવા જઈશું તેવા અનેક પ્રશ્નોનો સામનો તે વિદ્યાર્થીઓએ કરેલ.
Read About Weather here
કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રોમોસન અપાય છે. જેના પરિણામ તબ્બકાવાર જાહેર થતાં જાય છે. અગાઉ ધોરણ 12નું પરિણામ જાહેર થાય બાદ આજે CBSC ધોરણ-10 નું પરિણામ બપોરે 12 વાગે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પોતાના પરિણામો ઓફિસિયલ વેબ સાઇટ cbsc.nic.in પર થી જોઈ શકશે.પરિણામ ને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જોવા મળી છે. અમુક વિદ્યાર્થીઓના કહેવા મુજબ પરીક્ષા આપી હોત તો મેળવેલ ગુણ કરતાં વધારે ગુણ આવી શકત. વિદ્યાર્થીઓની સાથે -સાથે વાલીઓમાં પણ પરિણામ અનુલક્ષીને અનેક સવાલો ઉદભવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here