આજે નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા…

આજે નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા…
આજે નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા…
રાજકોટમાં શુક્રવારે નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 35 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 117 દર્દી સારવાર હેઠળ છે.

જ્યારે કાલે રાજકોટમાં 36 સહિત સૌરાષ્ટ્રમાં 62 કેસ નોંધાય હતા અને 50 દર્દીઓ સાંજ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં શુક્રવારે મનપા દ્વારા 5618 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. છતાં હજુ ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે. હાલ તો 75 દિવસ સુધી ફ્રી પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે છે પણ જો યોગ્ય પ્રતિસાદ નહી  મળ્યો તો ફરીથી આ અવધિ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

Read About Weather here

રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 14.49 લાખ છે.  જે રાજકોટ ગ્રામ્યની 13.43 લાખ કરતા વધુ છે પણ રસપ્રદ બાબત છે કે, બીજા ડોઝની સંખ્યા 13.35 લાખ છે જે શહેર કરતા વધુ છે તેમજ પ્રિકોશન ડોઝનો આંક પણ 2.68 લાખની સાથે શહેર કરતા વધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here