આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે

આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે
આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે
જાપાનના ટોકયોથી ૧૦૦ કિ.મી. દૂર આવેલ મિયાકે આઇસલેન્ડનો દરિયો ડેવિલ સી , ડ્રેગન ટ્રાયેંગલ , ફરમોશા ટ્રાયેંગલ અને પેસિફિક બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે.
આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો

Visit Saurashtra Kranti Homepage here

૧૯૫૨ માં એક મોટી સ્ટીમર અહીં અદ્રશ્ય થઇ ગઇ . ત્યાર પછી નાની મોટી સાત બોટ અહીં ગરક થઇ ગઇ ત્યારથી આ વિસ્તાર ‘ શૈતાનના સમુદ્ર ‘ તરીકે ઓળખાવા લાગ્યું.

આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો

અહીં દરિયામાં જ્વાળામુખી હોવાનું નિષ્ણાંતો કહે છે. વળી મિથેન ગેસનો પુષ્કળ માત્રામાં જથ્થો હોવાથી તે ગમે ત્યારે ફાટી નીકળશે.

આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો

Read About Weather here

અહીં તળીયેથી મિથેન ગેસના પરપોટા નીકળ્યાં કરતાં હોય છે . એકસાથે આખી બોટનો વિનાશ એક જ ધડાકામાં થઇ જાય અને તેનું પાટીયું સુદ્ધા હાથમાં ન આવે.

આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here