આજે જાણીએ દરિયામાં સૌથી મોટું છિદ્ર (ગ્રેટ બ્લૂ હોલ) વિશે

આજે જાણીએ દરિયામાં સૌથી મોટું છિદ્ર (ગ્રેટ બ્લૂ હોલ) વિશે
આજે જાણીએ દરિયામાં સૌથી મોટું છિદ્ર (ગ્રેટ બ્લૂ હોલ) વિશે
બ્રેલીઝના કાંઠે દરિયામાં આખી સબમરીન ડૂબી જાય એટલું મોટું છિદ્ર છે. આ ગ્રેટ બ્લુ હોલ ૩૧૮ મીટર મોટું અને ૧૨૪ મીટર ઊંડું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ છિદ્રની રચના ૧.૫ લાખ વર્ષ પહેલાં થઇ હોવાનું મનાય છે. ૧૯૭૧ માં તેની વિશ્વને જાણ કરવામાં આવી.

Read About Weather here

૨૦૧૨ માં ડિસ્કવરી ચેનલે પૃથ્વી પરના ૧૦ અદ્દભૂત સ્થળોમાં પ્રથમ નંબર આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here