આજે જાણીએ ત્રણ સૂર્ય (સનડોગ) વિશે

આજે જાણીએ ત્રણ સૂર્ય (સનડોગ) વિશે
આજે જાણીએ ત્રણ સૂર્ય (સનડોગ) વિશે
શું તમે ક્યારેય એક જ આકાશમાં એક સાથે ત્રણ સૂર્ય જોયા છે ? આ દ્રશ્યમાં એકસાથે ત્રણ સૂર્ય દેખાય છે . ખરેખર સૂર્ય એક જ છે પણ વાતાવરણમાં રહેલા બરફના કણોને લીધે સૂર્યનો પ્રકાશ રીપ્લેક્ટ થઇને તેની આસપાસ એક અદ્રશ્ય રીંગ સર્જે છે અને તે રીંગની બહારની સાઇડ ૨૨ અંશના ખૂણે બીજા બે સૂર્ય દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દ્રશ્ય વિશ્વમાં કોઇપણ ઠેકાણે દેખાઇ શકે છે . શરત એક જ કે ત્યાંન વાતાવરણમાં બરફના કણો હોવા જોઇએ . આ ઘટના ઠંડીની સિઝનમાં અને સૂર્ય જ્યારે ક્ષિતિજની વધુ નજીક હોય ત્યારે જોવા મળે છે.

આજે જાણીએ ત્રણ સૂર્ય (સનડોગ) વિશે સૂર્ય

Read About Weather here

(સનડોગની જેમ ક્યારેક મૂનડોગ કહેતા એકસાથે ત્રણ ચંદ્રની ઘટના પણ જોવા મળે છે . ચંદ્રની ફરતે જ્યારે આવી રીંગ જોવા મળે ત્યારે ગુજરાતી લોકો એમ કહે છે કે આજે ચાંદામાં જળ બહુ દેખાય છે એ ઘટના એટલે મૂનડોગ.)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here