અરોરા ( સંસ્કૃતમાં મેરુ જ્યોતિ ) એ પૃથ્વી પરથી આકાશમાં દેખાતી એક કુદરતી પ્રકાશ પ્રદર્શન ( લાઇટ શો ) ની ઘટના છે. જે મુખ્યત્વે ઊંચા અક્ષાંશવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here
આ પ્રકાશ જમીનથી ૯૦ થી ૧૫૦ કિ.મી. વચ્ચે ઉત્પન્ન થાય છે અને આશરે ૧૦૦૦ કિ.મી.ના વિસ્તારમાં હોય છે.

Read About Weather here
આ પ્રકાશ સ્થિર નહી પણ સતત નૃત્ય કરતો – હલનચલન કરતો હોય છે . આ પ્રકારના દ્રશ્યો આર્કટીક , એન્ટાર્કટીકા , ચીલી , આર્જેન્ટિના , ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણી અક્ષાંશોમાંથી દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here